ઉતર માં વાત થઇ, દક્ષિણ માં છાંટા

પૂરબમાં ગજ્યોને પશ્ચિમ માં પુર

પૂરમાં તો પાણી આવ્યું લોકો માર્યા ખુબ

વરસાદ તો આવતો રહ્યો વાવણી થઇ ખુબ

બીજ રોપ્યા, દાણા વાવ્યા અને વાવ્યા ફૂલ

માટી ચોટી ગઈ ને ઉડે નહિ ધૂળ

ઝરણા તો વહેતા થયા પક્ષીને મને હુંફ

પાણીની સાથ માનવ ભૂલી ગયો ભૂલ

ને ગુર્જરની ધરતી બોલી આજ વરસાદ છે ખુબ

જવાબ છોડો