તડકો માધુર્યથી પૂર્ણ છે

પણ શીતળતા તેમાં મધુર છે

ભૂમિ વૃક્ષો-છાયો ચાહે છે

પણ વૃક્ષો ઘણા દુર છે

તડકો સૂર્યનો ને શીતલ વૃક્ષ છે

બંને જરૂરી, પણ ગમતું વૃક્ષ છે

શીલા ધગતી ને તડકાથી ચુર છે

તડકો સૂર્યનું અંગભૂત છે

તડકો ચાંદીરૂપે રૂપેરી છે

તેમાં સૌમ્યાતાનું અનેરું રૂપ છે

જવાબ છોડો