મધ્યમ કદના બાંધાનો માનવી

માથે જાડોને કેસરી સાફો વીંટી

લાંબો ડગલો પહેરી

કેડે ખેસની કસ બાંધી

ને પુરાણ ભારતની યાદ આપી જતાં

બે ઘાટ જોડાં પહેરી

કપાળમાં મોટો પીળો ચાંલ્લો કરી

વિદેશની સફરે ઉપડ્યો.

દૂરથી જોનારાને પહેલી નજરે

ગામડીયો લાગતો એ માનવી

સાત સમંદર પાર કરીને

અમેરીકા એ પહો્ચ્યો.

ત્યા તેણે પોતના રાષ્ટ્રનાં

સનાતન ધર્મની ઓળખ આપી હતી

એ છે ભારત દેશના મહાન

સ્વામી વિવેકાનંદ.

જવાબ છોડો