મધમધતાતડકામાં

આચાંદનીક્યાંઆવીગયી?

તડકોતોમાણીયોનમાણીયો

ત્યાંચાંદનીછલકાઈગઈ

હવેઆચાંદનીરૂપી

કલમથીતોકવિતાલાખાઈગઈ

વાંચીનાવાંચીત્યાંતો

અંતરીક્ષમાંછપાઈગઈ

મારીઆ ‘સ્વ‘ કવિતા

અવનીપરછવાઈગઈ

પ્રભાતનાફૂલડાંબનીએ

‘સ્વ‘ પરચિતરાઈગઇ

જવાબ છોડો