SAHYOGVELI GUJARATI

નાના નાના બાલુડાને વળી સહયોગવેલી

આ તો છે મારીને સૌની સહેલી

વાર્તાને ગીત-જોડકણાની હેલી

એ તો છે ભાઈ સહયોગવેલી

પર્ણોરૂપી બાળકોની વેલી

એ તો ગુરુજનરૂપી ડાળીની સહયોગી

આ સમયને વળી અર્પતા પાણી

તેરહી ફોરવર્ડ થતી આ સહયોગવેલી

વાચકને મન થઇ શબ્દોની રેલી

એ તો ભાઈ મારી સહયોગવેલી

જવાબ છોડો