રજનીકાંત મહિમા

0
152
RAJNIKANT FUNNY JOKES
રાતના સમયે મચ્છર કરડે તો શું કરવાનું?
કરવાનું વળી શું? ખંજવાળીને ઊંઘી જવાનું! 
આપણે કઈ રજનીકાંત થોડા છીએ કે મચ્છર પાસે ‘સોરી’ બોલાવડાવીએ ?
એક વખત રજનીકાંતે ચેક સાઈન કર્યો… અને બેંક બાઉન્સ થઇ ગઈ..
રજનીકાંત નું નવું નજરાણું: 
તમિલ ટાઇટેનીક.. 
અંત માં રજનીકાંત એક હાથ માં હિરોઈન અને બીજા હાથ માં ટાઇટેનીક લઈને એટલાન્ટીક મહાસાગર તરી જાય છે.. 
અને બંને ને બચાવી લે છે.
એક વખત રજનીકાંત અને સુપરમેન વચ્ચે લડાઈ થઇ.. 
હારનાર ને પેન્ટ ની ઉપર ચડ્ડી પહેરવાની શરત હતી.
ઇન્ટેલ ની નવી જાહેરાત: રજનીકાંત ઇનસાઈડ
ચીન ની દીવાલ રજનીકાંત ને બહાર રાખવા મારે બનાવી હતી.
પણ અફસોસ.. તેવું ના થયું.
આજ થી હજાર વર્ષ પછી… રોબોટ ની ટીમે એક પિક્ચર બનાવ્યું.. “રજનીકાંત”
રજનીકાંતે ફેસબુક ને એઝ એ ફ્રેન્ડ એડ કર્યું.
એક વખત રજનીકાંતે પોતાની આત્મકથા લખી..
આજે એ બુક ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના નામ થી ઓળખાય છે.
રજનીકાંતે એક વખત ઊંઘ માં કોઈ નંબર બોલ્યા...
આજે એ લોગ-ટેબલ થી ઓળખાય છે.
ક્રીશ પિક્ચર રજનીકાંત ઉપર બનવાની કોશિશ હતી.
એક વખત એક રજનીકાંતે ભૂલથી એક ઈમેઈલ પુના થી મુંબઈ કોઈને મોકલ્યો..
અને લોનાવાલા થી જ રોકી લીધો.
રજનીકાંત બીગ બોસ માં દાખલ થયો..
બીજા દિવસે... રજનીકાંત ચાહતે હૈ કી બીગ બોસ કન્ફેશન રૂમ મેં આયે.
એક વખત રજનીકાંતે એક્ઝામ પેપર આપી ને રફ કાગળ છોડી દીધું,
આજે એ  કાગળ વીકીપીડિયા થી જાણીતું છે
એક વખત રજનીકાંત કૌન બનેગા કરોડપતિ ના હોટ સીટ પર બેઠો હતો
ત્યારે કમ્પ્યુટર ને પ્રશ્ન પૂછવા માટે લાઈફલાઈન વાપરવી પડી હતી..
રજનીકાંત ના કારણે જ કોઈ લાઈફ ટાઈમ વોરંટી નથી આપતું.
એક વખત એક નાની છોકરી અને રજનીકાંત તીન-પત્તી રમવા બેઠા..
રજનીકાંત ૩ એક્કા હોવા છતાં હારી ગયો… કારણકે..
એ છોકરી પાસે ૩ રજનીકાંત હતા...
રજનીકાંત:- ગુલામ પિક્ચર માં આમીર ની જગ્યાએ...
સીન છે.. રજનીકાંત રેલ્વે ટ્રેક પર દોડી રહ્યો છે અને સામે થી ટ્રેન આવી રહી છે.
હવે ટ્રેન ૧ મીટર દુર છે.. હવે શું?.. ટ્રેન ટ્રેક પર થી કુદી જાય છે.
આ વખતે રજનીકાંત એવોર્ડ ઓસ્કાર ને આપવામાં આવશે.
એક વખત રજનીકાંત ૧૦૦ મીટર ની દોડ માં ઉતર્યો..
વિચારવાની જરૂર નથી કે રજનીકાંત પહેલો આવ્યો..
આ જોઈ ને આઈનસ્ટાઇને આત્મહત્યા કરી લીધી..
પૂછો કેમ? કારણ કે પ્રકાશ નું કિરણ ત્રીજું આવ્યું..
બીજો રનીકાંત નો પડછાયો આવ્યો..
એક વખત રજનીકાન્તે સ્કુલ માં બન્ક માર્યું..
ત્યાર થી એ દિવસ રવિવાર ના નામ થી ઓળખાય છે.
લાફીંગ બુધ્ધા એ જાપાની આદમી હતો..
જેને રજનીકાંતે નાનપણ માં એક જોક્સ કહી હતી..
એક વખત રજનીકાંતે ૪ વિધા જમીન ખરીદી અને ચારે ખૂણા માં કુવા ખોદાવ્યા..
લોકો એ પૂછ્યું કે તે શું કરી રહ્યો છે?
રજનીકાંત: કેરમ રમવાની તૈયારી કરું છું.
રજનીકાંતે એ બે હાથી બે ઘોડા અને બે ઊંટ ઝૂ માંથી ખરીદ્યા.. કેમ? ચેસ રમવા.
રજનીકાંત રિસાયકલ ને પણ ડીલીટ કરી શકે છે.
જો આપણે ગૂગલ માં રજનીકાંત નો ખોટો સ્પેલિંગ લખીએ તો એવું નહિ આવે કે..
”ડીડ યુ મીન રજનીકાંત?”.. એ એવું કહેશે કે.. ભાગો.. હજુ સમય છે..
રજનીકાંત એક પક્ષી એ બે પથ્થર મારી શકે છે.
રજનીકાંત મિસ્ડકોલ નો જવાબ આપી શકે છે.
રજનીકાંત નું વોલેટ ખોવાઈ ગયું.. ત્યાર થી મંદી આવી ગઈ છે.
એક વખત રજનીકાંત સ્વિતઝરલેન્ડ ઉપર થી ઉડી રહ્યો હતો..
અને તેનું વોલેટ પડી ગયું..
આજે એ જગ્યા ને સ્વીસ બેંક તરીકે ઓળખવામાં આવે છે.
હવે બસ કરીએ નહીતર રજનીકાંત ઈન્ટરનેટ ને જ ડીલીટ કરી નાખશે...

જવાબ છોડો