ફૂલ છે બહાર છે

કંટકનું ગુલાબ છે

સંધ્યા નિરાળી છે

વાદળીયો વરસે છે

મયુર છનન નાચે છે

કોયલ કુ.. કુ.. બોલે છે

હવા ગુલાબી છે

શીતલ પવન વાય છે

તારલાઓ ટમટમતા

આ પાણી વહી જાય છે

મધુર શયન સપના સિંચતી

રજની નો આ ચાંદ છે

જવાબ છોડો