ઉડતા પંખીને જોઈ અમે

ઉડી નવ શકીએ એવા

પંખી પથ્થરનાં

કલ્પનાથી ઉડનારા

નાના નાજુક અમે

પંખી પથ્થરનાં

નાર્તાના મયુર ને જોઈ અમે

નાચી નવ શકીએ એવા

પંખી પથ્થરનાં

આ શબ્દ રંગી દુનિયામાં અમે સ્વર

કાઢી નવ શકીએ એવા

પંખી પથ્થરનાં

ઉડતા પંખી ને અમે પણ પંખી

કેવળ જુદી માટીના એવા

જવાબ છોડો