પર્યાવરણને પ્રદુષિત કરનાર મનુષ્ય

પર્યાવરણની હવા લેનાર મનુષ્ય

પર્યાવરણથી વરસાદ મેળવનાર મનુષ્ય

પર્યાવરણની પ્રકૃતિ બગાડનાર મનુષ્ય

પર્યાવરણના પક્ષીથી આનંદિત થનાર મનુષ્ય

પર્યાવરણના વ્રુક્ષો કાપનાર મનુષ્ય

આ સર્વ લેનાર-કરનાર છે મનુષ્ય

તો પછી તેનાથી પસ્તાનાર પણ છે મનુષ્ય

જવાબ છોડો