male-female-counting

* એક તાજા અહેવાલ અનુસાર ભારતમાં છેલ્લા વીસ વર્ષમાં સ્ત્રી ભૃણ હત્યાના એક કરોડ બનાવો બન્યા

છે. અર્થાત ગત બે દાયકામાં બે કરોડ બાળકીઓને જન્મતા પહેલા જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી

છે. ભારતમાં સ્ત્રી ભૃણ હત્યાની સમસ્યા કેટલી ગંભીર છે તે આ વિશ્વસનીય આંકડા પરથી સ્પષ્ટ થાય છે.

* 1901 થી માંડી 2001 સુધી ભારતમાં અને ગુજરાતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ.

ક્રમ નંબર વસતી ગણતરીનું પ્રતિ હજાર પુરુષે મહિલાઓની સંખ્યા
વર્ષ ભારત ગુજરાત

1 1901 972 954

2 1911 964 946

3 1921 955 944

4 1931 950 945

5 1941 945 941

6 1951 946 952

7 1961 941 940

8 1971 930 934

9 1981 934 942

10 1991 927 934

11 2001 915 919

જુદા જુદા રાજ્યવાર પરિસ્થિતિ

રાજ્ય સ્ત્રીનું પ્રમાણ

કેરાલા 1058

પોંડીચેરી 1001

હિમાચલ પ્રદેશ 997

પંજાબ 993

ચંદીગઢ 845

હરિયાણા 801

* છોકરીઓની સંખ્યાના ઘટાડામાં ગુજરાતનું સ્થાન દેશભરમાં ત્રીજા નંબરે છે.

* સ્ત્રી ભૃણ હત્યાનું દૂષણ સમાજમાં ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના

વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા તબીબી ક્ષેત્રના નિષ્ણાંતો સહીત માતા-પિતા સૌએ સક્રિય થવાની જરૂર છે.

જવાબ છોડો