AJAB GAJAB
ઘણા રિસર્ચ થયેલા, ૨૦૧૧-૧૨ માં મીડિયા અને ઈન્ટરનેટ પેર સૌથી વધુ ચર્ચાયેલા અને લોકોને સૌથી વધુ આકર્ષતા, અને સૌથી વધુ અચરજ પમાડે તેવા ટોપ ૧૦૦ અજબ-ગજબની યાદી અહી મૂકી છે જેની વિસ્તૃત ચર્ચા હવે પછીના લેખોમાં રજુ કરવામાં આવશે.

 

1
UFO’S:
Unidentified Flying Objects જેને આપણે ઉડતી રકાબી તરીકે પણ ઓળખીએ છીએ.
2
Atlantis:
આ એક એવું શહેર છે એક સમયમાં સૌથી વધુ મોડર્ન ટેકનીક વાળું ગણાતું હતું અને અચાનક ગાયબ થઇ ગયું. એવું કહેવાય છે કે તે પાણીની નીચે છે અને મત્સ્ય-કન્યાઓ અને મત્સ્ય-માનવો તેમની ચોકીદારી કરે છે.
3
Aliens:
પૃથ્વીની બહારના બુદ્ધિશાળી જીવો: સાચું કે અફવા?
4
ESP:
Extra Sensory Perception. મગજની શક્તિઓ.
5
The Illuminati:
એવા લોકોની સિક્રેટ સોસાઈટી કે જેના પર આરોપ છે દુનિયા પર રાજ કરવાનો.
6
Vampires:
માણસ જેવા દેખાતા જીવો કે જે લોહી પીવે છે.
7
The Rosetta Stone:
ભુલાઈ ગયેલી ભાષાનું રહસ્ય?
8
Voodoo:
કેરિબિયન લોકોનું કે આફ્રિકાનો કાળો જાદુ
9
Deja vu:
એવો આભાસ કે તમે જે કરી રહ્યા છો અથવા જે બની રહ્યું છે તે પહેલા પણ બની ચુક્યું છે કે તમે તે પહેલા પણ કરી ચુક્યા છો.
10
Ghosts:
ભૂત
11
The Yeti:
હિમાલયનો એવો જીવ જે અડધો માણસ અને અડધો વાંદરો છે.
12
Nostradamus:
એક માણસ જેણે ધણી બધી આગાહીઓ કરી છે. જે ઘટના બન્યા પછી જ લોકોને સમજાય છે.
13
Area 51:
અમેરિકાની આર્મીનું સિક્રેટ બેઝ.
14
Bigfoot:
યેતીનું અમેરિકી વર્ઝન.
15
The Great Pyramids:
પીરામીડ
16
The Sphinx:
ઈજીપ્ત નું જુનું અને ફેમસ પુતળું
17
Men in Black:
એલીઅન્સનું ઇન્વેસ્ટીગેટ માટે તૈનાત અમેરિકાની સિક્રેટ આર્મી
18
Doppelgangers:
તમારાજ જેવા દેખાતા લોકો
19
The Mayan 2012 Calendar
એક પ્રાચીન પથ્થર અને કેલેન્ડર જેમાં પ્રલયની આગાહી છે
20
Machu Picchu:
અજાયબ પેલેસ જે છૂપો છે પહાડની ટોચ પર
21
Stonehenge:
ખુબજ પ્રાચીન પથ્થરો જે ગોળાકાર રીતે ગોઠવાયેલા છે
22
Bermuda Triangle:
એક અજાયબ કેરેબિયન લોકેશન જ્યાં વસ્તુઓ અદ્રશ્ય થઇ જાય છે
23
Rasputin:
રશિયાની એવી અજાયબી જેને મારવી અત્યંત મુશ્કેલ છે
24
The Chupacabra:
Puerto Rico સ્થળનું વિકરાળ અને અજાયબ પશુ
25
Crop Circles:
ખેતર કે મેદાનોમાં મહાકાય વર્તુળો કલાકોમાં જ રચાઈ જાય છે
26
The Holy Grail:
ઈશુનો ખોવાયેલો અમરત્વ પ્રદાન કરતો કપ
27
The Succubus & Incubus:
શરીર પછીના નર અને નારી દાનવ
28
The Salem Witches:
અમેરિકાના ઈતિહાસની સૌથી કુખ્યાત ડાકણ
29
Werewolves:
માનવ-વરુ
30
Astral Projection:
સમય અને સ્પેસની ટ્રાવેલિંગ
31
The Loch Ness Monster:
સ્કોટલેંડ નું પ્રખ્યાત તળાવ
32
Stigmata:
અજાયબ ધાર્મિક પવન જે તોળા સમય પૂર્વ જ ફેલાયેલો છે
33
Crystal Skulls:
ક્રિસ્ટલથી બનેલી ખોપરી જે ખુબજ પાવરફૂલ ગણાય છે
34
Levitation:
મગજની એવી શક્તિ જે તમને ઉડવાની શક્તિ આપે છે.
35
The Mothman:
માણસ-પક્ષી નું મિક્ષીંગ
36
The Knights Templar:
પાદરીઓ, સૈનિકો, બેન્કર્સ અને સિક્રેટ સોસાઈટી
37
Lost City of Petra:
પેત્રનું ખોવાયેલું શહેર
38
Telekinesis:
મગજ શક્તિના ઉપયોગથી વસ્તુઓને ખસેડવી
39
The Tunguska Event:
રશિયાનો વિનાશકારી વિસ્ફોટ જે આજે પણ રહસ્ય છે
40
Alien Abductions:
પરગ્રહવાસીઓ દ્વારા અપહરણ કરેલા માણસો, ફક્ત એક્ષ્પેરિમેન્ત માટે?
41
Telepathy:
મગજ ની અજાયબ શક્તિ જેનાથી દુર લોકો સાથે વાતચીત અને વિચારો વાચી શકાય કે આદાનપ્રદાન કરી શકાય
42
The Turin Shroud:
ઈશુનું કફન
43
The Flying Dutchman:
દરિયામાં રહેલું ભૂતો-લુટારાઓ નું વાહન
44
The Man in the Iron Mask:
શું આ બિચારો માણસ ખરેખર ફ્રાંસનો રાજા હતો?
45
The Ark of the Covenant:
ગુપ્ત કરારપત્રો
46
The Bible Code:
બાઈબલના સિક્રેટ કોડ
47
The Jersey Devil:
અમેરિકાનો ઉડતો સાધુ
48
The Nazca Lines:
એક અજાયબ ચમકતો આકાશી તત્વ
49
The Montauk Project:
ટાઇમ-ટ્રાવેલ અને સિક્રેટ બાયો-વેપન
50
Missing Faberge Eggs:
રશિયન ખોવાયેલો ખજાનો
51
Flimmern Geists
દ્રશ્ય અદ્રશ્ય આત્મા
52
King Arthur
બ્રિટનનો ગ્રેટ રાજા – એક વાર્તા
53
Easter Island Statues
એક મોટું પુતળું – પણ શા માટે?
54
The Bermuda Triangle
જ્યાં બધું અદ્રશ્ય થઇ જાય છે
55
Bilderberg Group
ફક્ત એક સોસીઅલ ક્લબ કે કઈ ઊંડું રહસ્ય?
56
Kruger’s Missing Gold
પુલ કૃગરનું ખોવાયેલું સોનું
57
Ancient Electricity
પ્રાચીન પ્રજા પાસે પણ ઈલેકટ્રીસીટી હતી તેના પુરાવા
58
D B Cooper
કરોડો ચોરીને પ્લેનમાંથી જંપ મારનાર
59
Mars Face
શું મંગલ પર ચહેરો દેખાય છે? કે પછી પરગ્રહવાસીની નિશાની છે?
60
Amber room
રશિયાનો ભૂલાયેલો રૂમ જે ખજાનાથી ભરેલો હતો
61
Dowsing
શું ખરેખર એક લાકડી થી જમીનમાં રહેલું પાણી શોધી શકાય છે?
62
Spontaneous Combustion
માણસનું શરીર અચાનક આગમાં ફેરવાઈ શકે? અને વિસ્ફોટ થઇ શકે?
63
Mu / Lemuria
ખોવાયેલી દુનિયા
64
Mass Missing People
બધા ગુમ થયેલા માણસો ક્યાં જાય છે?
65
Zeitgeists
મદદકર્તા અને ભલા ભૂતો
66
Roanoke Colony
આખી કોલોની જ અચાનક ગાયબ થઇ ગઈ?
67
Ley Lines
નેચરલ એનર્જીની પાવરફુલ લાઈન
68
Dover Demon
એક અજાયબ પ્રાણી
69
Hindenberg Disaster
એક મોટા વિમાનને અચાનક શું થયું?
70
Hessdalin Lights
નોર્વે ના આકાશમાં એક વિચિત્ર પ્રકાશ
71
Great Flood / Noah’s Ark
એક વિનાશકારી પુર જે ખરેખર બની શકે છે
72
Taos Hum
ન્યુ મેક્ષિકોનો એક વિચિત્ર અવાજ જે અમુક લોકોને જ સંભળાય છે?
73
The Oracle of Delphi
પ્રાચીન ગ્રીસની ભવિષ્યવાણી
74
The Eye of Africa
કુદરતી અને દેખાય એવી દરેક વસ્તુમાં સૌથી અજાયબ
75
Marfa Lights
મિશેલ ફ્લેટ્સની નજીક પેરાનોર્મલ એક્ટિવિટીઝ
76
Ectoplasm
પેરાનોર્મલ ઘટનાઓ
77
El Dorado / Paititi
ખોવાયેલું સોનાનું શહેર
78
The Purple Sapphire
એક ખતરનાક રત્ન
79
Antikythera Mechanism
પ્રાચીન મીકેનીઝમ અને પહેલું કોમ્પ્યુટર
80
Poltergeists
બેકાબુ ભૂત
81
Zeta Reticuli
પરગ્રહવાસી સાથે કરાતો વાર્તાલાપ
82
Suspended Animation
ખરેખર કુમ્ભકર્ણ જેવી ઊંઘ – શક્ય છે?
83
Amelia Erhardt
વૈમાનિક સ્ત્રી કે જે અચાનક ગાયબ થઇ ગઈ?
84
Dyatlov Pass Accident
રશિયન દુ:ખદ બનાવ
85
Piri Reis Map
અશક્ય નકશો?
86
Voynich Manuscript
સિક્રેટ ભાષામાં લખાયેલી સિક્રેટ બૂક
87
Copper Scroll
છુપાયેલા ખજાનાની સૌથી જૂની બૂક
88
Roswell UFO
સૌથી વધારે પ્રસિદ્ધિ પામેલા પરગ્રહવાસીના સમાચાર
89
Fountain of Youth
અમરત્વ
90
Coral Castle
અમેરિકાનો કિલ્લો જે પરવાળાના પથ્થરોથી બનેલો છે
91
Philadelphia Experiment
સમય માં છેડછાડ કરવાનું એવું આધુનિક મશીન જે છુપાવી રાખવામાં આવ્યું છે.
92
The Oak Island Money Pit
ઓક આઈલેન્ડ નું કદી ધ્યાનમાં ના આવેલો ખજાનાનો ખાડો
93
The Marie Celeste
એક અજાયબ વાહન
94
King John’s Treasure
૧૨મિ સદીના રજાનો ખજાનો
95
The Ninth Legion
અચાનક જ નાશ પામેલો રોમન સૈનિકોનો કાફલો
96
Curse of King Tut’s Tomb
એક રાજાની કબર પરનો શાપ
97
Beast of Bodmin Moor
ધણા લોકોનું કહેવું છે કે ત્યાં એક રાની અને વિકરાળ પશુ ભટકે છે
98
Secrets of the Dollar
ડોલર વિશેની બધી જ વાતો અહી વિચિત્ર છે
99
Majestic 12
UFO માટેની સિક્રેટ સોસાઈટી
100
Strange Rains
દેડકાઓ, નટ્સ, અને પૈસા બધું જ વરસાદની સાથે આકાશમાંથી વરસે છે?

 

જવાબ છોડો