આજ મન મૂકી વરસ્યો રે વાદળ મેહુલો

લીલીછમ વેલી અમરેલી રે વાદળ મેહુલો

ઠેર ઠેર વર્ષાના પાણી રે વાદળ મેહુલો

આજ વૃક્ષો પર થઇ હરિયાળી રે વાદળ મેહુલો

લીલીછમ વેલી રે અમરેલી રે…

 

માટીની મહેક ચોમેર પ્રસરાતી રે વાદળ મેહુલો

પુસ્પોએ સૌન્દર્ય નવીનતા આણીરે વાદળ મેહુલો

લીલીછમ વેલી રે અમરેલી રે…

પક્ષીઓ ઉડતા આકાશે આનંદી રે વાદળ મેહુલો

અમ પર માની ની થઇ રેલી રે વાદળ મેહુલો

લીલીછમ વેલી રે અમરેલી રે…

જવાબ છોડો