ALASH GUJARATI SUVICHAR

આળસુ અને અક્કલહીન પાસેથી લક્ષ્મી દૂર દોડી જાય છે.

 

 

આળસુ માણસ કોઈ પણ તકને એક નવું કામ અને જવાબદારી તરીકે જ સમજે છે.

 

 

આળસ માનવીનો મહાન શત્રુ છે

 

 

આળસ એ મીઠુ ઝેર છે પણ તેનો સ્વાદ છોડવાનુ ઘણૂ અઘરૂ છે.

 

 

આળસથી કટાઈ જવા કરત મહેનતથી ધસાઇ જવું વધુ સારું છે

 

 

જરુરીયાતજ બધા શોધનું કારણ છે, એવું નથી, તેની પાછળ સગવડ કે આળસ પણ જવાબદાર હોય છે.

 

 

કામગરા માણસને એક જ ભૂત પજવે છે, આળસુને હાજર ભૂત પજવે છે.

 

 

આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ.

 

 

આળસુ માણસ હમેશા દેવાદાર બને છે અને બીજા માટે ભારરૂપ રહે છે

 

 

આળસુ મન એટલે શેતાનનું કારખાનું

 

 

આળસ માણસને સરળ રસ્તો શોધવાના રસ્તાઓ આપે છે.

 

 

આળસ એ બીજું કઈ નહિ પણ થાક્યા પહેલાનો આરામ છે.

 

 

“આવતી કાલ” આખા વર્ષમાં આ એક જ દિવસ એવો છે જે આળસુ માણસને ખુબજ ગમે છે.

 

 

 

આળસુ માણસ શું સાચું છે તેના કરતા શું સગવડિયું છે તે વધારે પસંદ કરે છે.

 

 

આળસ ધણા દુઃખોના સમૂહનું એક નામ છે

 

 

આળસ આપણને ગમે છે પણ તેના ફળ એટલા ગમતા નથી.

 

 

આળસ આપણને આકર્ષિત લાગે છે પરંતુ કર્મ આપણને સંતોષ આપે છે.

 

 

આળસુ માણસ હંમેશાં દેવાદાર બને છે અને બીજાને માટે ભારરૂપ રહે છે.

 

 

આળસ એ જીવતા માણસ ની કબર છે.

 

 

આળસને તમે તેને માત્ર ‘આજ’ આપો છો, પણ તે તો તમારી ‘કાલ’ પણ ચોરી જાય છે.

 

 

આળસ બહુ જ ધીરે ધીરે ચાલે છે તેથી ગરીબાઈ તેને તરત આંબી લે છે.

 

 

આળસની કોઈ દવા નથી.

 

 

જવાબ છોડો