dandruff treatment
વાળ એ કુદરતી સૌન્દર્ય હોવા છતાં તેના સૌન્દર્યમાં વધારો કરવા વાળની યોગ્ય માવજત કરવી પડે છે. કેટલીક કેમિકલ્સ યુક્ત પ્રોડકટ્સ, પ્રદૂષણ, ગરમી, અપૂરતું પોષણ, ચિંતા, તણાવ વગેરેને લીધે વાળનું સૌન્દર્ય છીનવાઈ જાય છે. માટે અલગ અલગ હેર ટ્રીટમેન્ટ કરવાથી વાળનું જતન કરી શકાય છે. અહી વાળની સમસ્યા અનુસાર હેર ટ્રીટમેન્ટ આપી છે, જેનાંથી વાળને ચમકીલા અને સ્વચ્છ બનાવી શકાય છે.
=> વાળને શેમ્પૂ કરવા.
=> હર્બલ ઓઈલની અંદર એન્ટિડેન્ડ્રફ લોશન મિક્સ કરવું. તેને પાંથી – પાંથીએ કોટનની મદદથી લગાવવું.
=> ઓઈલ મસાજના સ્ટેપ્સ, જે અમારા ‘ વાળની સંભાળ ‘ નામના સેક્શનમાં આપેલ છે, તે પ્રમાણે 10 થી 15 મિનિટ મસાજ કરવો.
=> મસાજ થઈ ગયા પછી 5 થી 7 મિનિટ ઓઝોન સ્ટીમ આપવી.
=> વેટ હેરમા જ કોમ્બ – ઇલેક્ટ્રોડની મદદથી 7 થી 10 મિનિટ થોડી સ્ટ્રોન્ગ હાઈફ્રિકવન્સી આપવી.
=> વધારે ખાટા દહીંમાં બે ચમચી પ્રોટીન પેક મિક્સ કરી લગાવવો અને 45 મિનિટ રહેવા દેવો. ત્યારબાદ શેમ્પૂ કરવું.

 

જવાબ છોડો