HOLINO RANG GUJRATI

શીતળ ઠંડી ગઈ ને હવે તો આવ્યો ઉનાળે તાપ

હોળી હવે તો રંગે રમીશું ધૂળેટી ને સાથ

મનમાં થાય ઉમંગ કે હવે ભણીશું વારં વાર

દુર્ગુણોને બળી દઈએ હવે તો થઈશું અમે ગુણવાન

કાન-ગોપી નાચે સાથોસાથ શું રંગ એનો આજ

ફાગણમાં આવી હોળી ને આવી પૂનમની રાત

તારલાની તોલી સાથે લાવી અબીલ ગુલાલ

શબ્દરૂપી રંગો વડે રંગીન થાય આકાશ

કલ્પિત વાદળ ઘેરો રંગ એ પર્વમાં સમાય

જવાબ છોડો