BHARTNI ASAMITA
ભારત સદીઓથી બીજા દેશો અને તેના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, ભારતની સંપતિ અને સાંસ્કૃતિક વારસો સદીઓથી દુનિયાભરના સાહસિક લોકોને ભારતમાં ખેચતું આવ્યું છે. તો કેવો હતો આપણા ભારતનો ભવ્ય વારસો.. અને ભારતના મોટા ભાગના લોકો ક્યાંથી આવ્યા અને શું છે આપણી એતિહાસિક હકીકત? જાણવા માટે જુઓ આ વીડિઓ..

જવાબ છોડો