વાળનું સ્ટ્રક્ચર અને સમસ્યા – Hair Structure And Problems

0
120
HAIR structure and problems
=> વાળ આપણા સૌન્દર્યમાં વધારો કરે છે. વાળ એ નારીનું કુદરતી આભૂષણ છે. વાળની સુંદરતાથી દેહને આકર્ષક બનાવી શકાય છે. માટે તેની સંભાળ લેવી ખૂબ જરૂરી છે. પણ એ પહેલા વાળનું સ્ટ્રક્ચર સમજવું જોઈએ. વાળ મુખ્યત્વે પ્રોટીન ( કેરોટીન ) ના બનેલા છે. વાળની સ્કીનના ત્રણ લેયર છે.
૧. ક્યુટિકલ :- ક્યુટિકલ વાળની સ્કીનનું પહેલું લેયર છે. તે વાળને પ્રોટેક્શન અને શાઈન આપે છે.
૨. કોર્ટેક્ષ :- કોર્ટેક્ષ વચ્ચેનું લેયર છે, જેમાં મેલેનિન નામનો પદાર્થ હોય છે. જે વાળને કલર આપે છે.
૩. મેડ્યુંલા :- મેડ્યુંલા એ વાળનું ત્રીજું લેયર છે. જે ક્યુટિકલ તેમજ કોર્ટેક્ષને પોષક દ્રવ્યો પહોંચાડવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે તે પાતળા વાળમાં જોવા મળતું નથી.

વાળના પ્રકાર

૧. નોર્મલ હેર
૨. ઓઈલી હેર
૩. ડ્રાય હેર

વાળની સમસ્યા

=> વાળ ખરવા
=> વાળ સફેદ થવા
=> ખોડો
=> ઉંદરી
=> ડ્રાય થવા
=> ફાટી જવા

 

વાળની સમસ્યા થવાના કારણો
hair-problem
=> અપૂરતું પોષણ, વિટામીન અને મિનરલ્સની ઊણપ.
=> ચિંતા, તણાવ અને ખેંચ.
=> સ્કેલ્પ ઇન્ફેકશન.
=> મેડિસિનની સાઈડ ઈફેક્ટ
=> હોર્મોન્સનું અસંતુલન
=> વાળની યોગ્ય માવજત
=> હાર્શ શેમ્પુનો વધારે પડતો ઉપયોગ
=> ગંદા અથવા અન્યના વાપરેલા ટોવલ, ઓશિકાના કવર, કોમ્બ અને બ્રશનો ઉપયોગ.

 

જવાબ છોડો