23 C
Gujarat,India
VARSHARANI GUJARATI KAVITA

આવ્યા વર્ષારાણી – Aavya Varsharani Short Poem Kavita In Gujarati

રુમઝુમ આવ્યા વર્ષારાણી; ખોબે ખોબા લાવ્યા પાણી. નદીઓ નાળા છાલકાયા; ખેતર, જંગલ મલકાયા. ચારે કોર પાણી પાણી; રુમઝુમ આવ્યા વર્ષારાણી. લીલી લીલી ધરતી ખીલી; ફોરે ફૂલો ફોરાં ખીલી. કરતા પ્રભુ જળની લ્હાણી; રુમઝુમ...
GARVI GUJARAT

ગર્વ સમ ગુજરાત – Garv Sam Gujarati Short Poem Kavita IN Gujarati

ફૂલ સમ મહેકને ઝાકળ જેવી ભીનાશ એ ગુર્જરની છે યાદ મનહર સમ અનીલ ને પ્રભુનો આર્તનાદ એ ગુર્જરની છે નાદ શીતલ સમ ચંદ્રમાં ને ઝલકતા આભે તારલા એ ગુર્જરની છે રાત અગ્નિ સમ...
SVA GUJARATI KAVITA

સ્વ – Svayam Short Poem Kavita In Gujarati

મધમધતાતડકામાં આચાંદનીક્યાંઆવીગયી? તડકોતોમાણીયોનમાણીયો ત્યાંચાંદનીછલકાઈગઈ હવેઆચાંદનીરૂપી કલમથીતોકવિતાલાખાઈગઈ વાંચીનાવાંચીત્યાંતો અંતરીક્ષમાંછપાઈગઈ મારીઆ ‘સ્વ‘ કવિતા અવનીપરછવાઈગઈ પ્રભાતનાફૂલડાંબનીએ ‘સ્વ‘ પરચિતરાઈગઇ
LILICHHAM VELI GUJARATI KAVITA

લીલીછમ વેલી – Lilichham Veli Amreli Short Poem Kavita In Gujarati

આજ મન મૂકી વરસ્યો રે વાદળ મેહુલો લીલીછમ વેલી અમરેલી રે વાદળ મેહુલો ઠેર ઠેર વર્ષાના પાણી રે વાદળ મેહુલો આજ વૃક્ષો પર થઇ હરિયાળી રે વાદળ...
KSHAN GUJARATI KAVITA

એક ક્ષણ – Ek Kshan Short Poem In Gujarati

પવન એવો ફૂંકાયો કે કવચિત પતા ઉડી ગયા કાવ્ય એવું રચાયું કે કલ્પિત શબ્દો સરી પડ્યા નજર પડી આકાશે કે ઘડીક તારા થંભી ગયા પ્રભાતે સૂર્ય ઉગ્યો કે મૂર્છિત છોડે ફૂલો...
PAKSHI NI NAT GUJARATI KAVITA

પક્ષીઓની નાત – Bird Pakshi Ni Naat Short Poem In Gujarati

મારી આ આંગળીઓની ટોચે આખી પક્ષીઓની નાત છે.   કાગડાનો ‘કાં’ ને ચકલીનું ‘ચીં’ અહીં સાવ સહજ વાત છે.   પાંખો પર પાંખો ફેલાય ને પગલાની નીત નવીન ભાત છે.   મોરલાનું નર્તન...
UNALO GUJARATI KAVITA

ઉનાળે – Unale Summer Short Poem Kavita In Gujarati

અંદર છત ને ચાર દીવાલ બહાર ખુલ્લું વ્યોમ વિશાળ ગ્રીષ્મ છૂટે ને તાપ વરસે પંખાની વા ઉની ઉની વાય વૃક્ષ ના તો પર્ણ હલે નહિ ને હલે તો તાપ...
BALAK GUJARATI KAVITA

બાળક – Badak Child Short Poem Kavita In Gujarati

મંદ મંદ ને મધુર મહેકતું દંત વગરનું હાસ્ય સોહાય કોમળ કંઠે માં…માં પોકારતું રુદનમાં પણ સૌને હસાવતું ચાર પગે ઘૂટણીયે ચાલતું મમતાને માતૃત્વ અર્પતું.
CHANAD GUJARATI KAVITA

રજની નો ચાંદ – Rajani No Chand Short Poem Kavita In Gujarati

ફૂલ છે બહાર છે કંટકનું ગુલાબ છે સંધ્યા નિરાળી છે વાદળીયો વરસે છે મયુર છનન નાચે છે કોયલ કુ.. કુ.. બોલે છે હવા ગુલાબી છે શીતલ પવન વાય છે તારલાઓ ટમટમતા આ પાણી...
ANUBHUTI GUJARATI KAVITA

અનુભૂતિ – Anubhuti Short Poem Kavita In Gujarati

એક ક્ષણ જો, ચાંદની રૂપી કલમથી આકાશી કાગળ પર કવિતા લખું તો એ કલ્પના છે.   ઊંધમાં જો ધરાના પુષ્પોને દિવસના તરલા ગણુ તો એ સ્વપ્ના છે.   ક્ષિતિજે ઝળહળતા મેઘધનુષને જો હુ...

Stay connected

0ચાહકોજેવી
65,860અનુયાયીઓઅનુસરો
5,498સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ

Latest article

MySQL, Install Apache, PHP (LAMP) Stack On Ubuntu 16.04 In Linux

Installing LAMP on Ubuntu 16.04 Before we begin the installation, it is important that your system is up to date, you can do so with the...
small_user_interface

Installing Apache on Ubuntu 16.04

Installing LAMP on Ubuntu 16.04 Before we begin the installation, it is important that your system is up to date, you can do so with...
MOT-MAGYA-THI-MADE-NAHI

માગ્યા મોત ન મળે

માગ્યા મોત ન મળે એક ડોશી હતા. તે ખૂબ ઘરડાં હતા. ઘડપણમાં તેનાથી કંઈ કામ થતું નહિ. એકલા રહેતા હોવાથી ખૂબ કંટાળી ગયા હતા. તે...