VATANA PAKAD GMAE
સામગ્રી :- મોટું કાચનું બાઉલ, પાણી, લીલા વટાણા, તેલ, સોઈ ( મોટી ).
સમય :- 1 મિનિટ
ગ્રુપ / વ્યક્તિગત :- વ્યક્તિગત

રમતના સ્ટેપ :-

એક કાચનું બાઉલ લઇ તેમાં અડધું બાઉલ ભરાય તેટલું પાણી લેવું.

 

તેમાં થોડું તેલ નાખી લીલા વટાણા નાખવા.

 

જેનો ટર્ન હોય તેમણે મોટી સોઈની મદદથી પાણીમાંથી વટાણા કાઢી બીજા બાઉલમાં નાખવા.

 

સમયમર્યાદા વધુમાં વધુ 1 મિનિટ આપી શકાય.

 

કિટ્ટી પાર્ટીમાં આવેલ બહેનોમાંથી જે 1 મિનિટમાં સૌથી વધારે વટાણા કાઢી બતાવે તેને વિજેતા બનાવી શકાય.

 

જવાબ છોડો