દ્રષ્ટિને વાત કઈ અનોખી લાગે છે

જ્યમ લીલા પીળા પુષ્પોનો અનેક રંગ છે

સૄષ્ટિ પર દેખાતો વ્યાપક અંધકાર છે

ને તોય અંતરમાં અદભુત પ્રકાશ છે

પક્ષીનું ગુંજન ને પવન નો સ્પર્શ છે

ફૂલોની ભાત નથી પણ મહેક જરૂર છે

જીંદગી આખી કેવળ રાત છે

પણ પ્રભાતનો ઝનકાર જરૂર છે

જવાબ છોડો