કવિને કવિતા રચવા જોઈતું કેટલું?

તો, કાગળ, કલમ, ને કુદરતી સૌન્દર્ય.

આ ‘ક’ શબ્દોથી રચિત હોય તેટલું.

પણ આધુનિક કવિને જોઈએ છે કેટલું?

તો, પેઇઝ, પેન ને પ્રકૃતિ.

આ ‘પ’ શબ્દોથી રચિત હોય તેટલું.

‘ક’ શબ્દનો કવિ પુસ્તકોની યાદ છે

ને ‘પ’ શબ્દનો કવિ પુસ્તકોની બાર છે.

જવાબ છોડો