મંદ મંદ ને મધુર મહેકતું

દંત વગરનું હાસ્ય સોહાય

કોમળ કંઠે માં…માં પોકારતું

રુદનમાં પણ સૌને હસાવતું

ચાર પગે ઘૂટણીયે ચાલતું

મમતાને માતૃત્વ અર્પતું.

જવાબ છોડો